Mahir Kalamnews
મનોરંજનવ્યક્તિત્વ

મોરબી ની સેવા સદન કચેરીમાં મોટાભાગના ફોર્મ ની તંગી અરજદાર ને ધર્મના ધક્કા

Advertisement

Advertisement

મોરબી: સમગ્ર રાજ્યમાં ભરોસા ની ભાજપ સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી કાર્યો અંતર્ગત વિકાસલક્ષી તેજ રફતારમાં અરજદારોને ઝડપી તેજ સગવડ મળી રહે તેવા પ્રયાસો અંતર્ગત મોટાભાગે ઓનલાઇન સિસ્ટમ શરૂ કરી છે અને વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અંતર્ગત જે તે સરકારી કચેરીમાં મહત્વના ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવાના હોય છે પરંતુ મોરબીમાં આયોજનના અભાવે અધિકારીઓ ની નિષ્ક્રિયતાના કારણે વાયરસ આવ્યો હોય તેમ મોટા ભાગે સરકારી કચેરીમાં ફોર્મ ના હોવાના કારણે અરજદારોને વિવિધ સરકારી યોજના કે જરૂરી ડોક્યુમેન્ટ ફોર્મ ભરવામાં હાલાકી પડી રહી છે નો ક્રિમિનલ ના ફોર્મ ખલાસ આવક જાતિ જ્ઞાતિના પણ ફોર્મ ના હોવાથી વિદ્યાર્થીઓ વૃદ્ધો નિરાધાર વિધવા બહેનો ને ફોર્મ માટે ધર્મના ધક્કા થઈ રહ્યા છે ભરોસાની ભાજપ સરકાર મતદાર પ્રજામાં ભરોસો જાળવી રાખે અને ખરા અર્થે વિકાસ લક્ષી કાર્યને વેગ આપે તેવી લાગણી જરૂરત મંદ વૃદ્ધ મહિલા નિરાધાર બહેનો વિદ્યાર્થીઓ ની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે હાલ મોરબી લાલબાગ સેવા સદન ખાતે મોટાભાગે ફોર્મ ના મળવાના કારણે ઝેરોક્ષ ની દુકાને વેચાતા લેવા પડે છે જે ફોર્મ વિનામૂલ્ય મળતું હોય એ ફોર્મના રૂપિયા 5 થી 10 આપવા પડે છે જ્યારે તે ફોર્મ ભરવા માટે પણ રૂપિયા 20 થી 50 આપવા પડે છે જે વિકાસલક્ષી સરકારના રાજમાં ખાનગીકરણ ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે જોખમી અને ઘાતક કારમી મોંઘવારીમાં બન્યું છે સરકારના ધારા ધોરણે નિયમ અનુસાર જે તે વ્યક્તિને ફોર્મ ભરતા ન આવડતું હોય તેને અધિકારી પદ્ધતિઓ દ્વારા ફોર્મ ભરવામાં મદદરૂપ થતા હોય છે એવા આદેશોનું પણ મોરબીમાં અમલ ના થતું હોય જેના કારણે નિરાધાર વિધવા ગરીબ મધ્યમ વર્ગના અરજદારોને સામાન્ય ફોર્મ મેળવવા અને ભરવા માટે ના છૂટકે કારમી મોંઘવારીમાં ઉચિતા ઉધારા કરીને યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરી સરકારી યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક હોય છે એવા સમયે વૃદ્ધ પેન્શન વિધવા પેન્સિલ સમયસર ના મળતા હોવાના કારણે વૃદ્ધો અને નિરાધાર વિધવા બહેનોને સરકારી યોજના અંતર્ગત લાભ લેવામાં હાલાકી પડી રહી છે જે ભરોસાની ભાજપ સરકાર માટે મતદાર પ્રજામાં ભરોસો તૂટતો હોય તેમ મોટાભાગના લોકો મહેસુસ કરી રહ્યા છે

Advertisement
Advertisement

Related posts

નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત જામનગરના સ્લમવિસ્તારોના બાળકો માટેના ફ્રી એજ્યુકેશન કલાસમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

mahirkalamnews

રિલાયન્સે હવે રિટેલ ફૂડ બિઝનેસમાં પ્રવેશ કર્યો, બ્રિટનની ‘પ્રેટ એ મેજર’ ફૂડ ચેઇન સાથે હાથ મિલાવ્યો

mahirkalamnews

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી એમ.એ. પંડયાના અધ્યક્ષ સ્‍થાને યોજાઇ

Hitesh Raychura

અસ્મિતા વિશેષઃ કંગાળ બન્યું પાકિસ્તાન

Admin

76 સફેદ હીરા, 18 કેરેટ સોનું… આ છે 27 કરોડની કિંમતની ઘડિયાળ, વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળમાં 110 હીરા જડ્યા

mahirkalamnews

દ્વારકા નગરપાલિકા હોલ ખાતે સફાઈ કામદાર બહેનો તથા ભાઈઓ માટે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અન્વયે સેમિનાર યોજાયો

mahirkalamnews

Leave a Comment